35 પણ ચાકર સદાય ઘરે નથી રેતો, પણ દીકરો સદાય ઘરે રેય છે.
પણ બાપે એને કીધુ કે, “મારા છોકરા, તુ સદાય મારી હારે છે; અને મારી પાહે જે છે ઈ બધુય તારું જ છે.
કેમ કે, આ એવુ છે, જેમ કે, જઈ મસીહ મરયો તઈ તમે પણ મરી ગયા, અને હવે તમારુ નવું જીવન મસીહની હારે પરમેશ્વરમાં હંતાડેલુ છે.
પણ ઈસુ મસીહ સદાય જીવતા છે, એના લીધે ઈસુની જગ્યા ઉપર બીજા કોય મુખ્ય યાજકના કામો નથી કરી હકતા.