Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 8:33 - કોલી નવો કરાર

33 તેઓએ ઈસુને જવાબ દીધો કે, “અમે તો ઈબ્રાહિમના પેઢીના છયી, અને ક્યારેય કોયની ગુલામીમાં નથી રેતા, તો પછી તુ કેમ કેય છે કે, તમે મુકત થય જાહો?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 8:33
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

“ઈબ્રાહિમ આપડો વડવો છે,” કેમ કે, હું તમને કવ છું કે, આ પાણામાંથી પરમેશ્વર ઈબ્રાહિમ હાટુ બાળકો પેદા કરી હકે છે.


ઈ હાટુ પસ્તાવો કરવાની લાયક ફળ લીયાવો, અને પોતપોતાના મનમાં એવું વિસારો કે, ઈબ્રાહિમ આપડો વડવો છે, કેમ કે, હું તમને કવ છું કે, પરમેશ્વર ઈબ્રાહિમ હાટુ આ પાણામાંથી બાળકો પેદા કરી હકે છે.


ઈસુની માં એના વધસ્થંભ પાહે ઉભી હતી એની માંની બેન ક્લોપાસની બાયડી મરિયમ અને મગદલા શહેરની મરિયમ પણ ન્યા હતી.


હું જાણું છું કે, તમે ઈબ્રાહિમની પેઢીના છો, તો પણ તમે મને મારી નાખવાની કોશિશમાં રયો છો, કેમ કે તમે મારા શિક્ષણને તમારા મનમા સ્વીકારુ નથી.


તઓએ એને જવાબ દીધો કે, “અમારા વડવા તો ઈબ્રાહિમ છે,” ઈસુએ તેઓને કીધું કે, “જો તમે ઈબ્રાહિમની પેઢીના હોત, તો જે ઈબ્રાહિમ કરતો હતો, એની જેવા કામ કરત.


તમે મારી વાતો જે હું કવ છું, ઈ હાટુ નથી હંમજતા, કેમ કે, તમે મારા શિક્ષણને સ્વીકારતા નથી.


એમ જ ઈબ્રાહિમના બધાય વંશજો પરમેશ્વરનાં દીકરા નથી કેવાતા કેમ કે, પરમેશ્વરે ઈબ્રાહિમને કીધું ખાલી ઈસહાકનાં બાળકો તારા વંશનાં ગણાહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ