30 ધણાય બધાય લોકોએ, ઈસુને ઈ વાતો કેતા હાંભળ્યું, તો એની ઉપર વિશ્વાસ કરયો.
અને ન્યા ઘણાય લોકોએ ઈસુ ઉપર વિશ્વાસ કરયો.
તઈ જે યહુદી લોકો મરિયમને મળવા આવ્યા હતાં, અને ઈસુનો આ સમત્કાર જોયો હતો, એનામાંથી ઘણાય એની ઉપર વિશ્વાસ કરયો.
જઈ પાસ્ખા તેવાર વખતે ઈ યરુશાલેમ શહેરમાં હતો, તઈ ઘણાયને જે સમત્કારો દેખાડતા હતાં, ઈ જોયને એની ઉપર વિશ્વાસ કરયો.
ઈ લોકોએ ઈસુએ કરેલા આ સમત્કારી નિશાની જોયને નવાય પામીને કીધું કે જે આગમભાખનાર જગતમાં આવનારો છે ઈ ખરેખર આજ છે.
અને ટોળામાંથી ધણાય લોકોએ ઈસુ ઉપર વિશ્વાસ કરયો, અને કેવા લાગ્યા કે, “મસીહ આયશે, તો શું એનાથી વધારે સમત્કાર કરશે જે એણે કરયા છે?”