Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 8:25 - કોલી નવો કરાર

25 તઈ યહુદી લોકોના આગેવાનોએ એને પુછયું કે, “તુ કોણ છે?” ઈસુએ એને જવાબ દીધો કે, “જ્યાંથી મે શિક્ષણ દેવાનું સાલું કરયુ છે, ત્યારથી તમને કેતો આવ્યો છું કે, હું કોણ છું”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 8:25
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

“શું તુ મસીહ છે, તો ઈ અમને કય દે!” અને ઈસુએ તેઓને કીધું કે, “જો હું તમને કય દવ, તો તમે મારી ઉપર વિશ્વાસ કરવાના નથી.


યોહાનની સાક્ષી ઈ છે કે, જઈ યહુદી આગેવાનોએ યરુશાલેમથી યાજકો, અને લેવીઓને એણે પૂછવા મોકલ્યા કે, “તુ કોણ છે?”


તઈ તેઓએ એને પુછયું કે, “તો પછી તુ કોણ છે? જેથી અમે અમારા મોકલનારાને જવાબ દેયી. તુ પોતાની વિષે શું કેય છે.”


તઈ યહુદી લોકોના આગેવાનોએ આવીને એને ઘેરી લીધો અને પુછયું કે, “તુ અમને ક્યા હુધી વેમમાં રાખય? જો તુ મસીહ છો, તો અમને હાસે હાસુ કય દે.”


એણે પાછો રાજભવનની અંદર જયને ઈસુને પુછયું કે, “તુ ક્યા નો છો?” પણ ઈસુએ એને જવાબ દીધો નય.


તઈ પાછુ ઈસુએ લોકોને કીધું કે, “જગતનું અજવાળુ હું છું, જે કોય મારું શિક્ષણ પામશે, ઈ અંધારામાં નય હાલે, પણ ઈ એવા અજવાળાને પામશે જે અનંતજીવન દેય છે.”


ઈ હાટુ હું તમને કવ છું કે, તમારા પાપ માફ થયા વગર તમે મરી જાહો જો તમે મારી ઉપર વિશ્વાસ નથી કરતાં કે, હું ઈજ છું, તો તમારા પાપ માફ થયા વગર તમે મરી જાહો.”


તમારો ફેસલો કરવા હાટુ, મારે તમારા વિષે ધણું બધુય કેવું છે, પણ મને મોકલનારો હાસો છે, અને જે કાય મે એનાથી હાંભળ્યું છે, ઈજ જગતના લોકોને કવ છું


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ