Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 8:23 - કોલી નવો કરાર

23 ઈસુએ તેઓને કેતો રયો કે, “તમે આ ધરતી ઉપર જનમ લીધો છે, પણ હું સ્વર્ગથી આવ્યો છું, તમે આ જગતના છો, પણ હું આ જગતનો નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 8:23
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને ઈ શબ્દ એક માણસ બન્યો; અને કૃપા અને હાસથી પુરી રીતે થયને, પોતાની વસે એણે વસવાટ કરયો, અને બાપનો એકનો એક દીકરાને મહિમામાં અમે જોયો.


મે તારો સંદેશો તેઓને દય દીધો છે, ને જગતના લોકોએ એનાથી નકાર કરયો, કેમ કે જેથી હું જગતનો નથી, એમ જ ઈ પણ જગતના નથી.


જેમ હું જગતનો નથી, એમ જ તેઓ પણ જગતના નથી.


કોય માણસ સ્વર્ગમા નથી ગયો, પણ ખાલી માણસનો દીકરો જે સ્વર્ગમાંથી નીસે આવ્યો છે.


જે સ્વર્ગમાંથી આવે છે, ઈ બધાયથી મહાન છે, જે પૃથ્વી તરફથી આવે છે, ઈ પૃથ્વીનો છે, અને પૃથ્વીની જ વાતો કેય છે: જે સ્વર્ગથી આવે છે, ઈ બધાયથી ઉપર છે.


હે વિશ્વાસઘાતી લોકો, તમારે આ જાણવું જોયી કે, જો તમે જગતની ભુંડી ઈચ્છાઓ હારે પ્રેમ રાખો છો તો તમે પરમેશ્વરની વિરુધમાં છો. ઈ હાટુ જો તમે જગતની ભુંડી ઈચ્છાઓથી પ્રેમ કરવા ઈચ્છો છો, ઈ પોતાની જાતને પરમેશ્વરનો દુશ્મન બનાવે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ