Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 8:2 - કોલી નવો કરાર

2 બીજા દિવસે હવારે ઈ પાછા મંદિરના ફળીયામાં ગયો, અને ધણાય લોકો એની પાહે આવ્યા, અને ઈ બેહીને તેઓને શિક્ષણ દેવા લાગ્યો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 8:2
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ જ વખતે ઈસુએ લોકોના ટોળાને કીધુ કે, “શું તમે તલવારો અને લાકડીઓ લયને સોરની જેમ મને પકડવા નીકળી આવ્યા છો? હું દરોજ મંદિરમાં બેહીને શિક્ષણ આપતો હતો, તઈ તમે મને પકડયો નય.”


અને ઈ દિવસ ઈસુ માણસોને મંદિરમાં પરસાર કરતો હતો; રાતે ઈ શહેરની બારે જાતો, અને આખી રાત જૈતુનના પહાડ ઉપર રેતો હતો.


અને હરેક હવારે ઘણાય લોકો ઈસુનો પરસાર હાંભળવા હાટુ મંદિરમાં એની પાહે આવી જાતા હતા.


તઈ એણે સોપડી બંધ કરીને સેવકને પાછી હાથમાં આપીને ઈસુ બેહી ગયો, અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં બધાય ધ્યાનથી એના ઉપર જોય રયા હતા.


તઈ ઈસુ ઈ હોડી જે સિમોનની હતી, એની ઉપર સડયો, અને એણે ન્યાથી થોડાક આઘે લય જાવા હાટુ એને કીધુ, ઈસુએ એમા બેહીને લોકોને શિક્ષણ આપ્યું.


ઈસુએ તેઓને કીધું કે, પરમેશ્વરની ઈચ્છા ઉપર હાલવાનું, અને એના કામોને પુરા કર, આજ મારું ખાવાનું છે.


આ બધીય વાતો એને મંદિરમાં દાન પેટીઓની હામે શિક્ષણ દેતા કીધું, પણ કોયે એને પકડયો નય; કેમ કે, એનો વખત હજી હુંધી આવ્યો નોતો. હું જાવ છું ન્યા તુ આવી હકતો નથી.


તઈ યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકોના ટોળાએ એક બાયને લયને આવ્યા, આ બાય છીનાળવા કરતાં પકડાય ગય. અને એને બધાય લોકોની હામે ઉભી કરી દીધી.


ઈ હાટુ તેઓ સ્વર્ગદૂતે કીધા પરમાણે હવાર થાતા મંદિરમાં જયને બોધ દેવા લાગ્યા. પ્રમુખ યાજકો અને એના સાથીઓએ આવીને મોટી સભામાં માણસો અને ઈઝરાયલ દેશના વડીલોને ભેગા કરયા, અને જેલખાનામાં કેતા મોકલ્યા કે તેઓને લય જાય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ