Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 8:15 - કોલી નવો કરાર

15 તમે કોય માણસનો નજરથી ન્યાય કરો છો, પણ હું કોયનો ન્યાય કરતો નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 8:15
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ ઈસુએ એને કીધું કે, “હે માણસ, કોયે મને તમારા બાધણા વિષે ન્યાય કરનારો ઠરાવ્યો નથી જે લોકોની મિલકત વિષે છે!”


જો કોય મારી વાતો હાંભળીને એને નો માંને, તો હું એનો ન્યાય નથી કરતો, કેમ કે હું જગતના લોકોનો ન્યાય કરવા નય, પણ જગતના લોકોને બસાવા હાટુ આવ્યો છું,


ઈસુએ જવાબ દીધો કે, “મારું રાજ્ય આ જગતનું નથી, જો મારું રાજ્ય આ જગતનું હોત, તો મારા સેવક બાંધતા કે, હું યહુદી લોકોના આગેવાનો દ્વારા પકડાવવામાં આવત, પણ મારું રાજ્ય આયનું નથી.”


કેમ કે, પરમેશ્વરે પોતાના દીકરાને જગતમાં ઈ હાટુ નથી મોકલો કે, જગતના લોકોને સજા આપે, પણ ઈ હાટુ મોકલો કે, જગતના લોકો એની દ્વારા તારણ પામે.


કોયના મોઢા જોયને, ન્યાય કરવો નય, પણ હાસે હાસો ન્યાય કરો.


ઈ બાયે જવાબ દીધો કે, “ગુરુ, કોયે પણ મને દંડ નથી દીધો,” ઈસુએ કીધું કે, “તો હું પણ તને દંડ નથી દેતો, હવે ઘરે વયજા, અને હવેથી પાપનો કરતી.”


ક્દાસ તમે એવુ વિસારો છો કે, તમે એવા લોકોની ઉપર ગુનો લગાડી હકતા હોવ, પણ તુ જે બીજાની ઉપર ગુનો લગાડ છો, તુ કોય બહાનુ કાઢી હકય નય કેમ કે, જે વાતોમાં તુ બીજા ઉપર ગુનો લગાડ છો, ઈજ વાતમાં પોતાની જાતને પણ ગુનેગાર ઠેરાવ છો, ઈ હાટુ કે, તુ જે ગુનો લગાડ છો, પોતે ઈજ કામ કર છો.


તેઓ લોકો જેઓએ પવિત્ર આત્મા પામી છે તેઓ ઈ બધી વસ્તુઓને હમજી હકે છે જે પવિત્ર આત્મા શીખવાડે છે. પણ જે લોકોની પાહે પવિત્ર આત્મા નથી તેઓ લોકોના વિસારોને હંમજી હકતા નથી જેની પાહે પવિત્ર આત્મા છે.


ઈ હાટુ હવેથી આપડે માણસની રીતે કોયનો ન્યાય કરતાં નથી, જો કે મસીહને અમે પેલા માણસની રીતે જોતા હતા, પણ હવેથી અમે આવી રીતે કોયનો ન્યાય કરતાં નથી.


તો તમે બેય હારે ભેદભાવ કરો છો, અને તમે ખરાબ વિસારોથી ન્યાય કરનારા બન્યા છો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ