53 પછી તેઓ પોતપોતાના ઘરે વયા ગયા.
તેઓએ નિકોદેમસને જવાબ દીધો કે, “શું તુ પણ ગાલીલ જિલ્લાનો છે? શાસ્ત્રમા ગોતી લે અને જાણી લે કે, ગાલીલ જિલ્લામાં કોય પણ આગમભાખીયો નથી થાતો.”
ઈસુ જૈતુનના ડુંઘરા ઉપર ગયા.
તઈ એક બીજાની રજા લયને, અમે વહાણમાં બેઠા અને ઈ બધાય પોતપોતાના ઘરે વયા ગયા.