Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 7:42 - કોલી નવો કરાર

42 શું શાસ્ત્રમા નથી લખ્યું કે, મસીહ દાઉદ રાજાની પેઢીનો અને બેથલેહેમ ગામમાંથી આયશે, જ્યાં દાઉદ રાજા હતો.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 7:42
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુ મસીહના વડવાઓની પેઢીની યાદી જે ઈબ્રાહિમ અને દાઉદ રાજાની પેઢીનો હતો.


તેઓએ એને કીધુ કે, “મસીહનો જનમ આ યહુદીયા પરદેશના બેથલેહેમ નગરમાં થાહે કેમ કે, જે પરમેશ્વરે કીધું હતું, એના વિષે આગમભાખીયાઓએ બોવ પેલા લખુ હતું.”


“ઓ યહુદીયા પરદેશના બેથલેહેમ નગરના લોકો! તું કોય પણ રીતે યહુદીઓના રાજ્યોમાંથી નાનું નથી; કેમ કે, તારામાંથી એક માણસનો દીકરો આગેવાન થાહે, જે અમારા ઈઝરાયલ દેશના લોકોનો પાળક બનશે.”


કેમ કે, આજે દાઉદ રાજાના શહેર બેથલેહેમમાં તમારી હાટુ એક તારનાર જનમો છે, અને ઈ મસીહ પરભુ છે.


જેથી યુસફ પણ ગાલીલ પરદેશના નાઝરેથ શહેરના યહુદીયા વસે, દાઉદનું જે શહેર બેથલેહેમ કેવાય છે, એમા ગયો કેમ કે, ઈ દાઉદના કુળનો અને પરિવારનો હતો.


આને તો અમે ઓળખી છયી કે આ ક્યાંનો છે, પણ જઈ મસીહ આવી જાહે તઈ કોયને પણ આ કબર નય પડે કે, ઈ ક્યાંનો છે”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ