25 તઈ થોડાક યરુશાલેમ શહેરના રેવાસી લોકોને કેવા લાગ્યા કે, “શું આ ઈ જ માણસ તો નથીને જેને મારવાની કોશિશ કરી રયા છે?
કોયના મોઢા જોયને, ન્યાય કરવો નય, પણ હાસે હાસો ન્યાય કરો.
પણ જોવ ઈ તો બીક વગર બધાય માણસોની હામે વાતો કરતો ફરે છે, અને કોય એને કાય નથી કેતા. શું આગેવાનોએ ખરેખર માની લીધું છે કે, આજ મસીહ છે?