24 કોયના મોઢા જોયને, ન્યાય કરવો નય, પણ હાસે હાસો ન્યાય કરો.
તઈ થોડાક યરુશાલેમ શહેરના રેવાસી લોકોને કેવા લાગ્યા કે, “શું આ ઈ જ માણસ તો નથીને જેને મારવાની કોશિશ કરી રયા છે?
તમે કોય માણસનો નજરથી ન્યાય કરો છો, પણ હું કોયનો ન્યાય કરતો નથી.
તમે ખાલી આજ વાતોને જોવ છો, જે આંખુની હામે દેખાય છે, જો કોયને પોતાની ઉપર આવો ભરોસો હોય કે, ઈ મસીહનું છે, તો આ પણ હમજી લેય કે, જેવું ઈ મસીહનું છે, એમ જ આપડે પણ મસીહના છયી.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે અમારા મહિમાવાન પરભુ ઈસુ મસીહના ચેલાઓ છો ઈ હાટુ તમારી વસે ભેદભાવ નો થાય.
તો તમે બેય હારે ભેદભાવ કરો છો, અને તમે ખરાબ વિસારોથી ન્યાય કરનારા બન્યા છો.
પણ જો તમે ભેદભાવ કરો છો, તો તમે પાપ કરો છો, અને નિયમ તમને અપરાધી ઠરાવે છે.