Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 7:11 - કોલી નવો કરાર

11 ઈસુના વિરોધી યહુદી લોકોના આગેવાનો હતાં તેઓ એણે તેવારમા ગોતતા હતાં, અને ઈ ક્યા છે ઈ વિષે તેઓ પૂછપરછ કરતાં હતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 7:11
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

યોહાનની સાક્ષી ઈ છે કે, જઈ યહુદી આગેવાનોએ યરુશાલેમથી યાજકો, અને લેવીઓને એણે પૂછવા મોકલ્યા કે, “તુ કોણ છે?”


તેઓ ઈસુને ગોતવા લાગા અને મંદિરમાં ઉભા રયને એકબીજાને કેવા લાગા કે, “તમે શું વિસારો છો? શું આ તેવારમાં નય જાય?”


ઈ વાતો પછી ઈસુએ ગાલીલ પરદેશમા યાત્રા કરી. કેમ કે, યહુદી લોકોના આગેવાનો એને મારી નાખવા હાટુ ગોતતા હતાં, ઈ હાટુ યહુદીયા પરદેશમા જાત્રા કરવા નોતો માંગતો.


તો પણ યહુદી લોકોના આગેવાની બીકને કારણે, કોય પણ માણસ એના વિષે ખુલીને વાત નોતો કરતો.


તઈ યહુદી લોકોના આગેવાનોને નવાય લાગી, અને કેવા લાગ્યા કે, આ માણસ કોયદી ભણો નથી છતાય શાસ્ત્રનું જ્ઞાન એને ક્યાંથી મળ્યું?


તેઓએ એને પાછુ પુછયું કે, “ઈ માણસ ક્યા છે?” એને કીધું કે, “મને નથી ખબર.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ