Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 6:71 - કોલી નવો કરાર

71 ઈસુ સિમોનના દીકરા યહુદા ઈશ્કારિયોત વિષે વાત કરતો હતો. યહુદા બાર ચેલાઓ માંનો એક હતો. છતાં પણ યહુદા ઈસુને પકડાવી દેનારો હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 6:71
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

તે બાર ગમાડેલા ચેલાઓના નામ આ પરમાણે છે, પેલો સિમોન, જે પિતર કેવાય છે, એનો ભાઈ આંદ્રિયા; ઝબદીનો દીકરો યાકુબ, અને એનો ભાઈ યોહાન,


સિમોન કનાની, અને યહુદા ઈશ્કારિયોત, જેણે ઈસુને પકડાવ્યો હતો.


તઈ યહુદા ઈશ્કારિયોતે જે બાર ચેલાઓમાંથી એક હતો, મુખ્ય યાજકોની પાહે જયને કીધુ કે, હું ઈસુને પકડાવામાં તમારી મદદ કરય.


પણ એના ચેલાઓમાંથી યહુદા ઈશ્કારિયોત નામનો એક ચેલો જે ઈસુને પકડાવવાનો હતો, ઈ એમ કેવા લાગ્યો કે,


જઈ ઈસુ અને એના ચેલાઓ રાતે વાળુ કરતાં હતાં, તઈ શેતાને પેલા જ ઈસુને દગાથી પકડાવવા હાટુ સિમોનના દીકરા યહુદા ઈશ્કારિયોતના મનમા ઈ વિસાર નાખી દીધો હતો.


ઈસુએ જવાબ દીધો કે, “હું જેને રોટલીનું બટકું થાળીમાં બોળીને આપય, ઈજ છે.” અને એણે રોટલી બોળીને સિમોન ઈશ્કારિયોતના દીકરા યહુદાને દીધી.


ઈસુ અને એના ચેલાઓને પણ ઈ લગનનું આમંત્રણ આપ્યુ હતું.


પણ બારેય ચેલોઓમાંથી એક, એટલે કે, થોમા જે દીદુમસ કેવાય છે, જઈ ઈસુ આવ્યો તો તઈ એની હારે નોતો.


પણ તમારામાના કેટલાક અવિશ્વાસ કરતાં નથી કેમ કે, કોણ અવિશ્વાસીઓ છે, કોણ એને દગાથી પકડાયશે, ઈ ઈસુને પેલાથી ખબર હતી.


ઈસુએ તેઓને જવાબ દીધો કે, શું મે તમને બારેયને ગમાડયા નોતા? પણ તમારામાંનો એક શેતાનની કાબુમાં છે.


ઈ જ ઈસુ જે પરમેશ્વર દ્વારા બનાવેલી યોજના અને પેલાના જ્ઞાનના પરમાણે એને તમારા હાથમાં હોપવામાં આવ્યો. તમે એને ખરાબ લોકોની મદદથી ખીલા ઠોકીને વધસ્થંભે સડાવીને મારી નાખ્યો.


કેમ કે, કેટલાક પરમેશ્વરનો નકાર કરનારા ખબર પડે નય એવી રીતે આપડી વસે આવી ગયા છે, ઈ એવા દૃષ્ટ માણસો જેવા છે જેના વિષે આગમભાખીયાઓએ ઘણાય વખત પેલા લખ્યું હતું ઈ ખોટી વાતુ શીખવાડે છે અને ઈ વિસારે છે કેમ કે, પરમેશ્વર એની ઉપર દયાળુ છે ઈ એને એવા દૈહિક પાપ કરવાની રજા આપે છે આવી રીતે જે ઈસુની વિષે જે હાસુ છે એનો વિરોધ કરે છે જે મસીહ છે, જે આપડો એક જ માલીક અને પરભુ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ