Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 6:7 - કોલી નવો કરાર

7 ફિલિપે જવાબ દીધો કે, બસ્સો દીનારની એટલે છ મયનાની મજુરીની રોટલી તેઓની હાટુ પુરી પડે એમ નથી કે, એમાંથી થોડું થોડું મળે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 6:7
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ તે જ દાસે બારે નીકળીને પોતાના સાથી ચાકરોમાના એકને જોયો કે, જે એના હો દીનાર એટલે કે, હો દિવસની મજુરીનો દેવાદાર હતો, એને એનો કાંઠલો પકડીને કીધુ કે, “તારૂ લેણું વાળ.”


પણ ઈસુએ તેઓને કીધુ કે, “તમે જ આ લોકોને ખાવાનું આપો.” ચેલાઓએ એને કીધુ કે, “શું અમે જયને બસો દીનારની એટલે (બસો દિવસની મજુરી બરાબર) રોટલીઓ વેસાતી લયને તેઓને આપી હકી?”


બીજે દિવસે ઈસુને ગાલીલ પરદેશમા જાવાનું ધારી લીધું કે, એણે ફિલિપને મળીને કીધું કે, “મારો ચેલો બન.”


ફિલિપતો બેથસાઈદાનો એટલે આંદ્રિયા અને પિતરના શહેરનો રેવાસી હતો.


ફિલિપે નથાનિએલને મળીને કીધું કે, “અમને ઈ માણસ મળી ગયો, જેના વિષે મુસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાએ લખ્યું હતું. ઈ નાઝરેથ શહેરનો યુસફનો દીકરો ઈસુ છે.”


નથાનિએલે એને કીધું કે, “શું કાય હારી વસ્તુ નાઝરેથમાંથી નીકળી હકે છે?” ફિલિપે એને કીધું કે, “આવીને જોયલે.”


નથાનિએલે એને કીધું કે, “તુ મને કેમ ઓળખશો?” ઈસુએ એને જવાબ આપતા કીધું કે, “એની પેલા ફિલિપે એને બોલાવ્યો, જઈ તુ અંજીરીના ઝાડ નીસે હતો તઈ મે તને જોયો હતો.”


“આ અત્તર ત્રણસો દીનારે એટલે એક વરહની મજુરીએ વેસીને ઈ રૂપીયા ગરીબોને શું કામ દેવામાં આવ્યા નય?”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ