Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 6:67 - કોલી નવો કરાર

67 ઈ હાટુ ઈસુએ બાર ચેલાઓને પુછયું કે, “શું તમે પણ વયા જાવા માગો છો?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 6:67
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

તે બાર ગમાડેલા ચેલાઓના નામ આ પરમાણે છે, પેલો સિમોન, જે પિતર કેવાય છે, એનો ભાઈ આંદ્રિયા; ઝબદીનો દીકરો યાકુબ, અને એનો ભાઈ યોહાન,


ઈસુ અને એના ચેલાઓને પણ ઈ લગનનું આમંત્રણ આપ્યુ હતું.


પણ બારેય ચેલોઓમાંથી એક, એટલે કે, થોમા જે દીદુમસ કેવાય છે, જઈ ઈસુ આવ્યો તો તઈ એની હારે નોતો.


ઈસુએ તેઓને જવાબ દીધો કે, શું મે તમને બારેયને ગમાડયા નોતા? પણ તમારામાંનો એક શેતાનની કાબુમાં છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ