Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 6:6 - કોલી નવો કરાર

6 પણ ઈસુએ ફિલિપને પારખવા હાટુ એવુ પુછયું હતું કેમ કે, ઈસુ શું કરવાનો હતો ઈ પોતે જાણતો હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 6:6
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

તમારામાં વિશ્વાસ છે કે નય એની ખાતરી તમે પોતે જ કરો. જો તમે પુરી રીતે નિષ્ફળ થયા નો હોવ, તો તમને ખરેખર ખબર છે કે, ઈસુ મસીહ તમારામાં નથી.


હું જાણું છું કે, તુ શું કરશો, તુ પુરા મનથી મારું કામ કરશો, મારી ઉપર વિશ્વાસ કરવાને લીધે જઈ તને હેરાન કરવામા આવે છે તો પણ તુ સહન કરશો અને હું જાણું છું કે, તુ ખરાબ લોકોના ખોટા શિક્ષણને સહન નથી કરતો, તુ એવા લોકોને પારખે છે જે કેય છે કે, તેઓ ગમાડેલા ચેલાઓ છે પણ ખરેખર નથી, અને તે એને ખોટા જાણયા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ