Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 6:45 - કોલી નવો કરાર

45 આગમભાખીયાની સોપડીમા એમ લખેલુ છે કે, “તેઓ સઘળા પરમેશ્વરથી શિખેલા થાહે, જે કોય બાપની પાહેથી હાંભળીને શીખ્યો છે, ઈ મારી પાહે આવે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 6:45
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

મારા બાપે મને બધુય હોપ્યુ છે, અને કોય જાણતું નથી કે, દીકરો કોણ છે ઈ પરમેશ્વર બાપ સિવાય બીજુ કોય જાણતું નથી, અને બાપ કોણ છે ઈ પણ કોય જાણતું નથી, ખાલી દીકરાને અને ઈ જેની ઉપર દીકરો પરગટ કરવા ઈચ્છે, એની વગર બીજુ કોય જાણતું નથી.


ઈ બોલતો હતો, એટલામાં એક વાદળો આવ્યો અને એના છાયાથી તેઓને ઢાંકી દીધા અને ઈ વાદળામાંથી પરમેશ્વરની એવી વાણી થય કે, “આ મારો વાલો દીકરો છે, એની ઉપર હું રાજી છું, એનું હાંભળો.”


જેમ યશાયા આગમભાખીયાની સોપડીમા લખેલુ છે કે, પરમેશ્વરે એના દીકરા મસીહને કીધુ કે, “જો હું તારી આગળ મારા સંદેશાવાહકને મોકલું છું, ઈ તારી હાટુ લોકોને તૈયાર કરશે.”


ઘણાય વખત પેલા પરમેશ્વરે પોતાના આગમભાખીયાઓને કીધું હતું કે, ઈ આ કરશે.


પછી ઈસુએ એના બાર ચેલાઓને એક બાજુ લય જયને કીધુ કે, આપડે યરુશાલેમ શહેરમાં જાયી છયી, અને પરમેશ્વરે જે કાય વાતુ માણસના દીકરાની વિષે આગમભાખીયાઓએ જે કીધુ હતું, ઈ બધુય પુરું થાહે.


મારા ઘેટા મારો હાદ હાંભળે છે, અને હું તેઓને ઓળખું છું, અને તેઓ મારા ચેલાઓ બને.


બાપ મને જે દેય છે ઈ બધુય મારી પાહે આયશે જે મારી પાહે આયશે એને હું એને કાઢી નય મુકુ.


પછી ઈસુએ કીધું કે, “ઈ કારણથી તમને કીધું કે, બાપ તરફથી એને આપવામાં આવું નો હોય તો ઈ મારી પાહે આવી હકતો નથી.”


ઈ હાટુ સેતીને રયો, ક્યાક એવુ નો થાય કે, જે આગમભાખીયાઓની સોપડીમા લખેલુ છે, ઈ તમારી ઉપર પણ આવી પડે.


એટલે પરમેશ્વરે એની હામેથી મોઢું ફેરવી લીધું અને તેઓને આભના સુરજ, સાંદો અને તારાઓને પોતાના પરમેશ્વરનાં રૂપમાં ભજન કરવા હાટુ ગમાડી લીધા, જેવું આગમભાખીયાની સોપડીમા લખેલુ છે કે, હે ઈઝરાયલ દેશના લોકો, શું તમે વગડામાં સ્યાલીસ વરહ લગી પશુઓની બલી અને ધાનની બલી પણ મને જ કરતાં હતાં?


હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર, આપણા પરભુ ઈસુ મસીહના મહિમામય બાપ, તમને આત્મા દેય, જે તમને હમજદાર બનાવી દેહે અને પરમેશ્વરને તમારી ઉપર પરગટ કરશે, જેથી તમે એને ઓળખી હકો.


અને આપડામાંથી જેટલા વિશ્વાસમા મજબુત છે, તેઓ આવું વલણ રાખે અને જો કોય પણ વાતમાં તમારુ બીજુ કાય વલણ હોય તો પરમેશ્વર એને પણ તમારી હામે કરી દેહે.


એકબીજા વિશ્વાસી ભાઈઓથી પ્રેમ રાખવો તમે પોતે જ પરમેશ્વરથી શીખા છો, ઈ હાટુ તમને સાથી વિશ્વાસીઓની હારે પ્રેમ રાખવા હાટુ મારે લખવાની કાય જરૂર નથી.


“પરભુ કેય છે કે, આવનાર દિવસોમાં તેઓની હારે હું આ કરાર કરય; હું મારા નિયમ તેઓના હૃદયમાં લખય અને તેઓના મનમાં મુકય.”


તમારી હાટુ, ઈ પવિત્ર આત્મા, જે તમે મસીહ તરફથી મેળવ્યુ છે, ઈ તમારી અંદર રેય છે. ઈ હાટુ કાય પણ તમને શીખવાડવાની જરૂર નથી. કેમ કે, પવિત્ર આત્મા (જે મસીહે તમને આપ્યુ છે), ઈ તમને બધીય વાતો શીખવાડે છે અને જે કાય ઈ તમને શીખવાડે છે ઈ પુરી રીતે હાસા છે, અને ખોટા નથી, એટલે મસીહ હારે સંગતીમાં રયો, જેમ કે, પવિત્ર આત્માએ તમને શીખવાડયુ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ