34 તઈ તેઓએ ઈસુને કીધું કે, “ગુરુ, ઈ રોટલી સદાય અમને આપતા રેજો.”
બાયે ઈસુને કીધું કે, “ગુરુ, ઈ પાણી મને આપ જેથી, હું તરહી નો થાવ અને પાણી ભરવા હાટુ મારે આયા ઠેઠ આવવું નો પડે.”
ઈસુએ તેઓને જવાબ કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું કે, તમે સમત્કારીક નિશાની જોય, ઈ હાટુ તમે મને ગોતતા નથી, પણ તમે રોટલી ખાયને ધરાણા ઈ હાટુ ગોતો છો.
પરમેશ્વર, આપડા પરભુ ઈસુનો બાપ જેનું નામ સદાય હાટુ આશીર્વાદિત છે, ઈ જાણે છે કે, હું ખોટુ કેતો નથી.