Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 6:19 - કોલી નવો કરાર

19 જઈ તેઓ હલેસા મારીને પાસથી છ કિલોમીટર ગયા તઈ ઈસુને દરિયા ઉપર હાલતો હોડીની પાહે આવતો જોયને બીય ગયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 6:19
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈજ દિવસે ઈસુના બે ચેલામાંના એમ્મોસ નામના એક ગામમાં જાતા હતાં, જે યરુશાલેમથી લગભગ અગ્યાર કિલોમીટર આઘો હતો.


ઈ આવતો હતો એટલે મેલી આત્માને એને પછાડીને એણે એને મવડો, પણ ઈસુએ એને ધમકાવો, અને છોકરાને હારો કરયો અને એના બાપને હોપ્યો.


હવે બેથાનિયા ગામ યરુશાલેમ શહેરની પાહે લગભગ ત્રણ કિલોમીટર આઘુ હતું.


“હું તમને અનાથ નય રાખું, હું તમારી પાહે ફરીને પાછો આવય.


જોરથી પવન આવવા લાગ્યો અને દરિયામાં મોજા બોવ ઉછળા.


પણ ઈસુએ ચેલાઓને કીધુ કે, “ઈ તો હું છું, બીતા નય.”


પરમેશ્વરે દ્રાક્ષોને શહેરની બારે દ્રાક્ષારસના કુંડમાં નીસવી અને લોહી બાર આવ્યું! લોય એક ધારરૂપે વહેવડાણુ એટલું ઉસુ કે, ઈ ઘોડાની લાગામો હુધી પુગી ગ્યુ અને ત્રણસો કિલોમીટર હુધીના વિસ્તારમા ફેલાય ગ્યુ.


ઈ શહેર સોરસ આકારનુ હતુ; એની લંબાય એની પોળાયની બરાબર હતી. સ્વર્ગદુતે પોતાની લાકડીથી શહેરને માપ્યા પછી, બતાવ્યુ કે, આ 2,200 કિલોમીટર લાંબુ હતુ. અને એની પોળાય અને ઉસાય બેય એની લંબાયની જેટલી હરખી હતી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ