Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 6:17 - કોલી નવો કરાર

17 અને હોડીમાં બેહીને તેઓ કપરનાહૂમમાં જાવા દરિયાને હામેના ઓલા કાઠે જાતા હતા. ઈ વખતે અંધારું થય ગયુ હતું અને ઈસુ હજી તેઓની પાહે આવ્યો નોતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 6:17
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

તરત જ ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, તેઓ હોડીમાં બેહી જાય, અને પોતાની આગળ ગાલીલ દરિયાની ઓલે પાર બેથસાઈદા નગરમાં જાય જ્યાં હુધી કે, ઈ પોતે લોકોના ટોળાને વિદાય કરે.


ઈ પછી ઈસુ અને એની માં એના ભાઈઓ, એના ચેલાઓ કપરનાહૂમ શહેરમાં ગયા અને ન્યા થોડાક દિવસ રયા.


તઈ ઈસુ ગાલીલ જિલ્લાના કાના ગામમાં પાછો ગયો, જ્યાં એણે પાણીને દ્રાક્ષારસ બનાવ્યો હતો, ન્યા રાજાનો એક કારભારી હતો, જેનો દીકરો કપરનાહૂમ ગામમાં માંદો હતો.


જોરથી પવન આવવા લાગ્યો અને દરિયામાં મોજા બોવ ઉછળા.


ઈસુએ કપરનાહૂમના યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં શિક્ષણ આપતા આ વાત કીધી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ