16 હાજ પડી આવી તઈ એના ચેલાઓ દરિયાના કાઠે ગયા,
જઈ હાંજ પડી તો ચેલાઓની હોડી દરિયાની વસે હતી અને ઈસુ દરિયાના કાઠે એકલો હતો.
ઈસુ અને એના ચેલાઓને પણ ઈ લગનનું આમંત્રણ આપ્યુ હતું.
અને હોડીમાં બેહીને તેઓ કપરનાહૂમમાં જાવા દરિયાને હામેના ઓલા કાઠે જાતા હતા. ઈ વખતે અંધારું થય ગયુ હતું અને ઈસુ હજી તેઓની પાહે આવ્યો નોતો.