10 ઈસુએ કીધું કે, “લોકોને બેહાડી દયો” હવે ન્યા ઘણુય ખડ હતું એટલે ઈ બધાય લોકો ન્યા બેહી ગયા એમાંથી માણસોની સંખ્યા આશરે પાંસ હજાર હતી.
જેઓએ ખાધુ તેઓમાં બાયુ અને છોકરાઓ છોડીને લગભગ પાંસ હજાર માણસો હતા.