યોહાન 5:29 - કોલી નવો કરાર29 અને જે લોકો મરેલ છે પણ જીવનમાં હારા કામો કરયા છે તેઓ મરેલામાંથી જીવતા થાહે અને ઈ બધાયને પરમેશ્વર અનંતજીવન આપશે. અને જે લોકોએ ભુંડા કામ કરયા છે તેઓને પણ પરમેશ્વર પાછા જીવતા કરશે પણ ખાલી તેઓનો ન્યાય કરવા હાટુ અને અનંતકાળની સજા હાટુ. အခန်းကိုကြည့်ပါ။ |