Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 4:53 - કોલી નવો કરાર

53 તઈ ઈ દીકરાના બાપને યાદ આવ્યું કે, આ ઈજ વખતે થયુ હતું, જે વખતે ઈસુએ એને કીધું હતું કે, “તારો દીકરો જીવતો રેહે.” અને એણે પુરા પરીવારની હારે ઈસુ ઉપર વિશ્વાસ કરયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 4:53
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

પછી ઈસુએ ઈ જમાદારને કીધુ કે, “ઘરે જા, જેવો તે વિશ્વાસ કરયો છે, એવુ જ તારી હારે થાહે.” ને ઈ જ ઘડીયે એનો સેવક હાજો થયો.


તઈ ઈસુએ એને કીધુ કે, “આજે આ ઘરમાં તારણ આવ્યું છે, કેમ કે, જાખ્ખી પણ ઈબ્રાહિમના કુળનો છે.


જઈ ઈ હાલ્યો જાતો હતો, તઈ મારગમાં એના ચાકરોએ ઈ ખબર લયને હામાં મળ્યા, અને કેવા લાગ્યા કે, “તારો દીકરો જીવતો છે.”


એણે ચાકરોને પુછયું કે, “ઈ ક્યા વખતથી હાજો થાવા લાગ્યો?” તેઓએ એને કીધું કે, “કાલે બપોરના એક વાગે એનો તાવ ઉતરી ગયો.”


ઈ તને આવી વાતુ કેહે, જેના દ્વારા પરમેશ્વર તારું અને તારા કુટુંબના બધાય લોકોનું તારણ કરશે.”


જઈ એને પોતાના બધાય પરિવારની હારે જળદીક્ષા લીધી. તો એણે આપને વિનવણી કરી કે, “જો તમે મને પરભુ ઉપર વિશ્વાસ કરનારી હમજો છો, તો આવીને મારા ઘરમાં રયો,” અને ઈ અમને મનાવીને લય ગય.


તઈ એણે એને પોતાના ઘરે લય જયને ભોજન ખવડાવ્યુ, અને પોતાના પુરા પરિવારની હારે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો, અને બોવ રાજી થયા.


તઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદાર ક્રિસ્પસેતે પોતાના બધાય પરિવારની હારે ઈસુ ઉપર વિશ્વાસ કરયો, અને ઘણાયે કરિંથી શહેરમાં રેનારા લોકોને પણ હાંભળીને પરભુ ઉપર વિશ્વાસ કરયો અને જળદીક્ષા લીધી.


કેમ કે, ઈ વાયદા તમારા હાટુ અને તમારા પરિવાર અને ઈ બીજા બધાય લોકોની હાટુ પણ છે, જેને પરભુ આપડો પરમેશ્વર પોતાની પાહે બોલાવશે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ