Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 4:50 - કોલી નવો કરાર

50 તઈ ઈસુ એને કેય છે કે, “પાછો જા, તારો દીકરો જીવતો રેહે.” ઈ માણસે ઈસુની કીધેલી વાત ઉપર વિશ્વાસ કરીને ઘરે વયો ગયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 4:50
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

પછી ઈસુએ ઈ જમાદારને કીધુ કે, “ઘરે જા, જેવો તે વિશ્વાસ કરયો છે, એવુ જ તારી હારે થાહે.” ને ઈ જ ઘડીયે એનો સેવક હાજો થયો.


અને ઈસુએ ઈ માણસોને જોયને કીધુ કે, “તમે તમારા દેહને યાજકોની પાહે જયને દેખાડો જેથી ઈ જોય હકે અને એમ થયુ કે, મારગમાં હાલતા જ તેઓ હાજા થય ગયા.”


ઈસુએ એને કીધું કે, “શું તમને મે નથી કીધું કે, જો તુ વિશ્વાસ કરય, તો પરમેશ્વરની મહિમા જોય.”


ઈ કારભારીએ ઈસુને કીધું કે, “ગુરુ, મારો દીકરો મરી જાય એની પેલા મારી હારે આવો.”


જઈ ઈ હાલ્યો જાતો હતો, તઈ મારગમાં એના ચાકરોએ ઈ ખબર લયને હામાં મળ્યા, અને કેવા લાગ્યા કે, “તારો દીકરો જીવતો છે.”


કેમ કે ઈબ્રાહિમે માની લીધું હતું કે, પરમેશ્વરમાં ઈસાહકને મરણમાંથી પણ પાછો જીવતો કરવાનું સામર્થ્ય છે. એક પરકારથી તેઓએ પણ ઈસહાકને મરણમાંથી પાછો જીવતો મેળવ્યો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ