44 કેમ કે, ઈસુએ પોતે જ કીધું છે કે, આગમભાખનારાને પોતાના દેશમાં કાય માન મળતું નથી.
તેઓએ એની લીધે ઠોકર ખાધી, પણ ઈસુએ તેઓને કીધુ કે, “આગમભાખીયા પોતાના દેશમાં અને પોતાના ઘર સિવાય બીજે ક્યાક માન વગરનો નથી.”
ઈસુએ તેઓને કીધુ કે, “આગમભાખીયાઓને પોતાના નગરોમાં, અને પોતાના પરિવારમાં, અને પોતાના હગા વાલાઓમાં માન નથી મળતું, પણ બીજી દરેક જગ્યાએ માન મળે છે.”
એણે કીધું કે, હું તમને પાકું કવ છું કે, કોય આગમભાખનારાને પોતાના દેશમાં માન આપતું નથી.