4 અને એના સમરૂનના પરદેશમાંથી થયને જાવું જરૂરી હતું.
જઈ ઈસુ અને એના ચેલાઓ યરુશાલેમને તરફ જાતા મારગમાં હાલતા હતાં, તેઓ સમરૂન પરદેશ અને ગાલીલ જિલ્લામાં થયને નીકળા.
ઈસુએ એનામાં બાપને કીધું કે, “તમે કેમ મને ગોત્યો? શું તમે જાણતા નોતા કે, મારા બાપના ઘરે મારે હોવું જરૂરી છે?”
પછી પાસ્ખા તેવારના ભોજન હાટુ ઘેટાનું બલિદાન સડાવવું જરૂરી હતું.