Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 4:38 - કોલી નવો કરાર

38 મે તમને ઈ ખેતરમાં તૈયાર પાકને લણવા હાટુ મોકલ્યા છે, જે ખેતરમાં તમે મેનત નથી કરી, અને તમે બીજાઓની મેનત કરેલા પાકમાં ભાગીદાર થયા છો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 4:38
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને ઈસુ આખાય ગાલીલમાં ફરતો તેઓના યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં પરચાર કરતો હતો, અને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કરતાં, અને લોકોમાં દરેક પરકારના રોગ અને દુખ મટાડતા.


ઈ સાક્ષીની જેમ અંજવાળા વિષે બતાવવા આવ્યો, જેથી બધાય લોકો એની દ્વારા વિશ્વાસ કરે.


જેમ તે મને જગતમાં મોકલ્યો. એમ જ મે પણ તેઓને જગતમાં મોકલ્યા.


કેમ કે, આયા ઈ કેવત હાસી પડી છે કે, “એક વાવે છે, અને બીજો લણે છે.”


અને ઈ ગામના બોવ બધાય સમરૂન પરદેશના લોકોએ ઈ બાયના કેવાથી ઈસુ ઉપર વિશ્વાસ કરયો, જેણે આ સાક્ષી આપી હતી કે, એણે બધુય જે મે કરયુ છે, મને બતાવી દીધું.


જે કાય પિતરે કીધું, એના ઉપર જેણે વિશ્વાસ કરયો તેઓએ જળદીક્ષા લીધી, ઈ જ દિવસે વિશ્વાસી ટોળામાં લગભગ ત્રણ હજાર માણસો જોડાય ગયા.


બધાય વિશ્વાસી લોકો એક મન અને ચિતના હતાં, ન્યા લગી કે, કોય પણ વિશ્વાસી એવું નોતો કેતો કે, આ મિલકત મારી છે, પણ જે કાય એક-બીજા પાહે હતું એને ભેગુ કરીને જરૂરીયાત મુજબ ભાગ પાડી લેતા હતા.


પણ બોધ હાંભળનારા માંથી ઘણાયે ઈસુ ઉપર વિશ્વાસ કરયો અને વિશ્વાસ કરનારાની સખ્યામાં લગભગ પાચ હજાર પુરુષો હતા.


પરભુ ઉપર વિશ્વાસ કરનારા માણસ અને બાયુંની સંખ્યા વધવા લાગી.


પરમેશ્વરનાં વચનો ફેલાતા ગયા અને યરુશાલેમ શહેરમાં ચેલાઓની સંખ્યા વધતી ગય, અને બોવ યહુદી યાજકોએ પણ ઈસુ મસીહમાં વિશ્વાસ અને પરચારને અપનાવો.


અને આપડે હદથી બારે બીજાના દુખો ઉપર અભિમાન નથી કરતાં, પણ આપડે આશા છે કે, જેમ-જેમ તમારો વિશ્વાસ વધતો જાહે ન્યા-ન્યા આપડે પોતાની હદ પરમાણે તમારી વસે વધારે હારા કામો કરવા પામશું.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ