37 કેમ કે, આયા ઈ કેવત હાસી પડી છે કે, “એક વાવે છે, અને બીજો લણે છે.”
કેમ કે, મને તમારી બીક લાગતી હતી, હું જાણું છું કે તુ બોવ જ કડક માણસ છે; અને જ્યાં તે રાખ્યું નથી ઈ તુ ઉપાડે છે, અને જ્યાં તે વાવ્યુ નથી, એને તુ લણી લે છો.
હું તમને હાસે હાસુ કવ છું કે, જે મારી ઉપર વિશ્વાસ કરે છે, ઈ પણ આ કામ કરે જે હું કરું છું, અને એનાથી પણ મોટા કામો કરશે, કેમ કે હું બાપની પાહે જાવ છું
પાકને લણનારા મજુરી મેળવે છે, અને અનંતકાળના જીવનના પાકને ભેગુ કરે છે, જેથી વાવનારો અને લણનારો બેય મળીને રાજી થાય.
મે તમને ઈ ખેતરમાં તૈયાર પાકને લણવા હાટુ મોકલ્યા છે, જે ખેતરમાં તમે મેનત નથી કરી, અને તમે બીજાઓની મેનત કરેલા પાકમાં ભાગીદાર થયા છો.