35 શું તમે નથી કેતા કે, પાક લણવા હાટુ કે, સ્યાર મયના પડયા છે? પણ હું તમને કવ છું કે, નજર કરીને જોવ કે, પાક લણવા હાટુ પાકી ગયો છે.
ઈ હાટુ લોકો ઈ શહેરમાંથી નીકળીને ઈસુને જોવા હાટુ એની પાહે આવવા લાગ્યા.