Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 4:28 - કોલી નવો કરાર

28 તઈ ઈ બાય પોતાની પાણી ભરવાની ગાગર મુકીને ગામમાં પાછી ગય, અને લોકોને કેવા લાગી કે,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 4:28
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ઈ બાયુ બીક અને હરખ હારે કબર પાહેથી નીકળી અને એના ચેલાઓને ખબર આપવા ધોડીને ગય.


પછી તેઓ તરત જ ઉઠીને, યરુશાલેમમાં પાછા વયા ગયા, અને અગ્યાર ચેલાઓ અને તેઓના મિત્રોને ભેગા જોયા.


અને બાયુ કબર પાહેથી આવીને અગ્યાર ચેલાઓને, અને બધાય લોકોને ઈ બધીય વાત કીધી.


ઈજ વખતે ઈસુના ચેલાઓ ન્યા આવ્યા, અને ઈસુ જે બાયની હારે વાત કરતાં ઈ જોયને નવાય લાગી, તો પણ કોય ચેલાઓએ પુછયું નય કે, “તમારે હેની જરૂર છે?” કા “તમે શું કામ ઈ બાયની હારે વાતો કરો છો?”


“આવો, એક માણસને જોવો, જેણે બધુય જે મે કરયુ ઈ મને બતાવી દીધુ, ક્યાક ઈજ તો મસીહ નથીને?”


એટલામાં એક સમરૂન પરદેશની બાય પાણી ભરવા કુવાની પાહે આવી, અને ઈસુએ એને કીધું કે, “મને પીવા હાટુ થોડુક પાણી આપ.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ