Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 4:27 - કોલી નવો કરાર

27 ઈજ વખતે ઈસુના ચેલાઓ ન્યા આવ્યા, અને ઈસુ જે બાયની હારે વાત કરતાં ઈ જોયને નવાય લાગી, તો પણ કોય ચેલાઓએ પુછયું નય કે, “તમારે હેની જરૂર છે?” કા “તમે શું કામ ઈ બાયની હારે વાતો કરો છો?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 4:27
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ઈસુ ઈ હાંભળીને નવાય પામ્યો અને વાહે આવનારાઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, મેં આખાય ઈઝરાયલ દેશના લોકોમાં પણ એક એવો માણસ નથી જોયો, જે બિનયહુદીની જેમ મારા ઉપર વિશ્વાસ કરે છે.


ઈ જોયને જે ફરોશી ટોળાના લોકોએ ઈસુને નોતર્યો હતો, ઈ વિસાર કરવા લાગ્યો કે, જો આ માણસ આગમભાખીયો હોત તો આ જે બાઈ એને અડે છે, ઈ કોણ છે અને કેવી છે? ઈ એને જાણતો એટલે કે, ઈ બાય ખરાબ જીવન જીવવાવાળી છે.


તઈ ઈ બાય પોતાની પાણી ભરવાની ગાગર મુકીને ગામમાં પાછી ગય, અને લોકોને કેવા લાગી કે,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ