20 અમારા વડવાઓ આ ડુંઘરા ઉપર પરમેશ્વરનું ભજન કરતાં હતાં, અને તમે યહુદી લોકો કયો છો કે, યરુશાલેમ ઈ જ જગ્યા છે, જ્યાં ભજન કરવું જોયી.”
તેઓએ એનો આવકાર કરયો નય કેમ કે, ઈ યરુશાલેમ શહેર જાતો હતો.
શું તુ અમારા વડવા યાકુબથી હોતન મોટો છો?” જેણે અમને આ કુવો દીધો છે, એણે પોતે એના સંતાનો, અને પોતાના ઢોર-ઢાકરને આ કુવામાંથી પાણી પીવારુ હતું.