Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 4:18 - કોલી નવો કરાર

18 ઈસુએ ઈ બાયને કીધું કે, “તે હાસી વાત કીધી છે કેમ કે, તે પાસ ધણી કરયા છે, અને ઈ માણસ જેની પાહે અત્યારે તુ રેય છે, ઈ તારો ધણી નથી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 4:18
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને જો બાયડી પોતાના ધણીને છુટાછેડા આપીને બીજાની હારે લગન કરે, તો ઈ છીનાળવુ કરે છે.”


ઈસુએ એને કીધું કે, “જા તારા ધણીને આયા બોલાવતી આય.”


ઈ બાયે ઈસુને જવાબ આપતા કીધું કે, “મારે એક પણ ધણી નથી.” ઈસુએ એને જવાબ આપ્યો કે, ઈ હાસુ કીધું કે, “મારે ધણી નથી.”


બાયે ઈસુને કીધું કે, “ગુરુ, મને લાગે છે કે, તુ આગમભાખીયો છે.


પણ એનો ઘરવાળો જીવતો હોય, તઈ જો ઈ બીજા માણસની હારે રેય, તો એણે છીનાળવુ કરયુ ગણાય, પણ જો એનો ઘરવાળો મરી જાય, તો ઈ નિયમથી છુટ્ટી થય છે અને જો ઈ બીજા માણસની હારે પવણે, તો ઈ છીનાળ ગણાય નય.


લગનને માન આપો અને પથારી પવિત્ર રાખો, કેમ કે પરમેશ્વર લંપટો અને છીનાળવા કરનારાઓનો ન્યાય કરશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ