Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 4:16 - કોલી નવો કરાર

16 ઈસુએ એને કીધું કે, “જા તારા ધણીને આયા બોલાવતી આય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 4:16
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

આંદ્રિયા સિમોનને ઈસુની પાહે લય આવ્યો; ઈસુએ એને જોયને કીધું કે, “તુ યોહાનનો દીકરો સિમોન છે, તુ કેફા એટલે પિતર કા મજબુત પાણો કેવાય.”


ઈસુએ ત્રીજીવાર પુછયું કે, “સિમોન, યોહાનના દીકરા, શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” તઈ પિતર ઉદાસ થયો ઈ હાટુ કે, એણે ત્રીજીવાર એને પુછયું કે, “શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” અને પિતરે જવાબ દીધો કે, “હે પરભુ, તમને બધુય ખબર છે તમે આ જાણો છો કે, હું તમારી ઉપર પ્રેમ રાખું છું” ઈસુએ એને કીધું કે, “મારા ઘેટાઓને સરાવ.”


બાયે ઈસુને કીધું કે, “ગુરુ, ઈ પાણી મને આપ જેથી, હું તરહી નો થાવ અને પાણી ભરવા હાટુ મારે આયા ઠેઠ આવવું નો પડે.”


ઈ બાયે ઈસુને જવાબ આપતા કીધું કે, “મારે એક પણ ધણી નથી.” ઈસુએ એને જવાબ આપ્યો કે, ઈ હાસુ કીધું કે, “મારે ધણી નથી.”


ઈસુએ ઈ બાયને કીધું કે, “તે હાસી વાત કીધી છે કેમ કે, તે પાસ ધણી કરયા છે, અને ઈ માણસ જેની પાહે અત્યારે તુ રેય છે, ઈ તારો ધણી નથી.”


પરમેશ્વર દરેક લોકોના વિષે જાણે છે, અને જે કાય પણ આપડે આપડા જીવનભર કરયુ છે, ઈ દરેક કામનો હિસાબ આપવો પડશે, જેની હામે બધીય વસ્તુઓ ખુલી અને પરગટ છે.


હું ઈ લોકોને મારી નાખય જે એના શિક્ષણનું અનુસરણ કરે છે, અને બધીય મંડળીઓ જાણી લેહે કે હું જ છું જે દરેક વ્યક્તિના મનના વિચારોને અને હેતુને પારખુ છું હું તમારામાના દરેકને એના કામ પરમાણે ફળ આપય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ