Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 3:9 - કોલી નવો કરાર

9 નિકોદેમસે એને જવાબ આપતા કીધું કે, “આ વાતો કેમ થય હકે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 3:9
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

મરિયમે સ્વર્ગદુતને કીધું કે, “આ કેવી રીતે થાહે કેમ કે, હું તો કુવારી છું?”


ઈસુએ એને જવાબ દીધો કે, તુ ઈઝરાયલ દેશમાં મહાન ગુરુ છે, અને હજી હુધી તુ આ નથી હંમજી રયો કે, હું શું કય રયો છું?


નિકોદેમસે કીધું કે, કોય પણ એની માંની અંદર ઘરીને બીજીવાર જનમ લય હકતો નથી.


પવન જ્યાં જાવા માગે છે ન્યા જાય છે. તમે એનો અવાજ હાંભળો છો, પણ ઈ ક્યાંથી આવે છે અને ક્યા જાય છે ઈ તમે જાણતા નથી. જે કોય પવિત્ર આત્માથી જનમેલુ છે ઈ એની જેવું જ છે.”


ઈ હાટુ યહુદી લોકોના આગેવાનોએ અંદરો અંદર વાદ-વિવાદ કરતાં કીધું કે, “આ માણસ પોતાનુ માંસ આપણને ખાવાને કેવી રીતે આપી હકે?”


ઈ હાટુ એના ચેલાઓમાંના ઘણાયે ઈ હાંભળીને કીધું કે, “આ શિક્ષણ કઠણ છે, ઈ પણ અપનાવી હકે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ