8 પવન જ્યાં જાવા માગે છે ન્યા જાય છે. તમે એનો અવાજ હાંભળો છો, પણ ઈ ક્યાંથી આવે છે અને ક્યા જાય છે ઈ તમે જાણતા નથી. જે કોય પવિત્ર આત્માથી જનમેલુ છે ઈ એની જેવું જ છે.”
જઈ પ્રાર્થના પુરી કરી લીધી, તો ઈ જગ્યા હલી ગય જ્યાં ઈ બેઠા હતાં, અને ઈ બધાય પવિત્ર આત્મામાંથી ભરપૂર થય ગયા, અને ઈ પરમેશ્વરનાં વચનનો દ્રઢતાથી પરચાર કરવા મંડયા.