Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 3:6 - કોલી નવો કરાર

6 જો કોય માણસમાંથી જનમ લીધો હોય તો ઈ માણસ માણસની જાત છે. પણ જે કોય પરમેશ્વરની આત્માના કામો દ્વારા જનમ થાય તો પોતાના બાળકોને જીવન આપે છે. તો પણ ફક્ત પરમેશ્વરનો આત્મા તમને પરમેશ્વરનાં બાળકોની જેમ બદલી હકે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 3:6
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

તે પરમેશ્વરનાં સંતાન હતા. તેઓ સાધારણ માણસના જનમની જેમ કા માણસની ઈચ્છા પરમાણે જનમા નોતા. કા એક ધણીને બાપ બનવાની ઈચ્છાથી પણ નય.


મે તને કીધું હતું કે, તારે નવો જનમ પામવો જોયી એથી નવાય પામતો નય.


કેમ કે, હું જાણુ છું કે, મારામાં એટલે કે મારો પાપીલો માનવીય સ્વભાવમાં કોય પણ હારી વસ્તુ રેતી નથી, હારા કામો કરવા હાટુ ઈચ્છા તો મારામાં છે પણ એને કરવુ મારાથી થય નથી હકતું.


હું પરમેશ્વરનો આભાર માનુ છું જેણે ઈસુ મસીહના દ્વારા મને બસાવાયો. ઈ હાટુ હું પોતાની બુદ્ધીથી તો પરમેશ્વરનાં નિયમને પણ દેહથી પાપના નિયમની સેવા કરું છું.


કેમ કે, જઈ આપડે આપડા પાપી સ્વભાવના કાબુમાં હતાં, તો નિયમશાસ્ત્ર દ્વારા જાગેલી પાપીલી ઈચ્છાઓ આપડા દેહમાં કામ કરી રય હતી ઈ મોતનુ ફળ લીયાવવા હાટુ આપડી અંદર કામ કરતી હતી.


કેમ કે, જો તમે દેહ પરમાણે જીવો છો તો મરશો જ; પણ જો તમે આત્માથી દેહના કામોને મારી નાખશો તો તમે જીવશો.


પણ જે પરભુની સંગતીમાં રેય છે, એની આત્મા અને પરભુની આત્મા એક થય ગય છે.


ઈ હાટુ જો કોય મસીહ ઉપર વિશ્વાસ કરે છે, તો ઈ નવી રસના બની જાય છે. જુની વાતો પુરી થય ગય છે, જોવો, ઈ બધાય નવા થય ગયા છે.


જઈ લોકો ઈસુ મસીહ હારે સબંધ રાખે છે તો ઈ પોતાના દેહિક પાપીલા સ્વભાવ દ્વારા હાલતા નથી. ઈ એવા છે જેમ તેઓનો સ્વભાવ જાણે વધસ્થંભ ઉપર સડાવી દીધો હોય.


અમે પણ તેઓની જેમ જ જીવતા હતા, અમારા પાપી સ્વભાવની ઈચ્છાઓને પુરી કરતાં હતા. જે પણ અમારી ભુંડી ઈચ્છાઓ અને વિસાર આપડીથી કરાવવા માંગતા હતા અમે એની પરમાણે કરતાં હતા, બાકી બીજાઓની જેમ, અમે પણ સામાન્ય રૂપે ભુંડા હતા અને પરમેશ્વરની સજાને આધીન હતા.


જઈ તમે મસીહ ઉપર વિશ્વાસ કરયો, તો તમારી સુન્‍નત માણસો દ્વારા કરવામા આવી નથી, પણ ઈ સુન્‍નત મસીહના કારણે થય છે જેનાથી તમારો પાપી સ્વભાવ આઘો કરયો.


જો કોય પરમેશ્વરનો સંતાન છે, ઈ વારંવાર પાપ નથી કરતો કેમ કે, પરમેશ્વરનું જીવન તેઓમાં બનેલુ રેય છે, અને ઈ વારંવાર પાપ કરી નથી હકતો કેમ કે, ઈ પરમેશ્વરનો સંતાન છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ