Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 3:26 - કોલી નવો કરાર

26 તેઓએ યોહાનની પાહે આવીને એને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, જે તારી હારે યર્દન નદીને ઓલા પાર હતાં, જેની વિષે ઈ સાક્ષી પુરી છે, ઈ તો જળદીક્ષા આપે છે અને બધાય એની પાહે આવે છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 3:26
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

બધાય તેઓને સોકમાં સલામ કરે, અને માણસો તેઓને ગુરુજી કેય, એવુ તેઓ ઈચ્છે છે.


પણ તમે ગુરુજી નો કેવડાવો; કેમ કે એક જ તમારો ગુરુ છે, અને તમે બધાય ભાઈઓ અને બહેનો છો.


યોહાને એના વિષે સાક્ષી આપી, અને રાડો પાડીને કીધું કે, “આ ઈજ છે, જેનું મે વરણન કરયુ કે, જે મારી પછી આવે છે, ઈ મારી કરતાં પણ મહાન છે કેમ કે, ઈ મારી પેલા હયાત હતો.”


ઈ સાક્ષીની જેમ અંજવાળા વિષે બતાવવા આવ્યો, જેથી બધાય લોકો એની દ્વારા વિશ્વાસ કરે.


આ એક હાસુ અંજવાળું હતું જે બધાયની ઉપર અંજવાળું કરે, અને ઈ અંજવાળું જગતમાં આવ્યું.


જો આપડે, એને એમ જ છોડી દેહુ, તો બધાય લોકો એવો વિશ્વાસ કરશે કે, ઈ મસીહ છે, અને રોમન અધિકારીઓ આયશે, અને મંદિર અને લોકોનો નાશ કરી નાખશે.”


તઈ ફરોશી ટોળાના લોકો એકબીજાને કેવા લાગ્યા કે, “જોવ તમારાથી કાય નય થાય, આખુ જગત એની વાહે થય પડયું છે.”


ઈ માણસે રાતે ઈસુની પાહે આવીને એને કીધું કે, “રબ્બી એટલે ગુરુ, અમે જાણી છયી કે, તુ એક ગુરુ છે જે પરમેશ્વર તરફથી આવ્યો છે, તુ જે આ સમત્કારી કામો કરે છે ઈ બીજુ કોય પણ કરી હકતું નો હોય ન્યા હુધી કે, પરમેશ્વર એની હારે નો હોય.”


જઈ ઈસુને ખબર પડી કે, ફરોશી ટોળાના લોકોએ હાંભળ્યું કે, ઈસુ યોહાન કરતાં ઘણાય ચેલાઓ બનાવે છે અને તેઓને જળદીક્ષા આપે છે.


ખરેખર ઈસુ પોતે તો નય પણ એના ચેલાઓ જળદીક્ષા આપતા હતાં,


ઈ વખતે ચેલાઓએ ઈસુને વિનવણી કરી કે, “રાબ્બી એટલે ગુરુ, કાક ખાય લ્યો.”


તમે સંદેશાવાહકોને યોહાન જળદીક્ષા આપનાર પાહે મોકલ્યા, અને એણે મારી વિષે તમને હાસુ કીધું.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ