યોહાન 3:12 - કોલી નવો કરાર12 જઈ મે તમને જગતમાં જે કાય થાય છે ઈ કીધું, તો પણ તમે વિશ્વાસ નથી કરતાં, તો હું તમને સ્વર્ગમા શું થાહે ઈ કવ, તો પછી તમે કેમ વિશ્વાસ કરશો? အခန်းကိုကြည့်ပါ။ |
એમા કોય શંકા નથી, કેમ કે, ઈ શિક્ષણો જે પરમેશ્વરે પરગટ કરયા છે ઈ પુરી રીતે હાસા છે કે, એટલે કે, ઈસુ મસીહ માણસની જેમ પરગટ થયો, પવિત્ર આત્માએ સાબિત કરાયું કે, ઈ પરમેશ્વરનો દીકરો છે, સ્વર્ગદુતોએ એને જોયો, અને ચેલાઓએ એની વિષે બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરયો, અને આખા જગતના કેટલાય લોકોએ એની ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે ઈસુને સ્વર્ગમા લય લીધો.