1 હવે ન્યા ફરોશી ટોળાના લોકોમાનો એક માણસ હતો જેનું નામ નિકોદેમસ હતું, જે યહુદી લોકોનો એક આગેવાન હતો.
પિલાતે મુખ્ય યાજકો અને સરદારો અને લોકોને બોલાવ્યા.
નિકોદેમસ પણ, જે પેલા ઈસુની પાહે રાતે ગયો હતો, ઈ પોતાની હારે આશરે તેત્રીસ કિલો બોળ અને અગરનું મિશ્રણ લયને આવ્યો.
ઈસુએ એને જવાબ દીધો કે, તુ ઈઝરાયલ દેશમાં મહાન ગુરુ છે, અને હજી હુધી તુ આ નથી હંમજી રયો કે, હું શું કય રયો છું?
પણ જોવ ઈ તો બીક વગર બધાય માણસોની હામે વાતો કરતો ફરે છે, અને કોય એને કાય નથી કેતા. શું આગેવાનોએ ખરેખર માની લીધું છે કે, આજ મસીહ છે?