4 બીજા દિવસે વેલી હવારમાં ઈસુ કાઠે આવીને ઉભો હતો, પણ ચેલાઓને ઓળખ્યા નય કે આ ઈસુ છે.
ઈ દિવસો પછી, ઈસુ પોતાના બે ચેલાઓને દેખાણો, જઈ તેઓ યરુશાલેમથી આજુ બાજુના નગરોમાં હાલીને પોતાના ઘરે જાતા હતા. પણ તેઓ એને તરત ઓળખી નો હક્યાં કેમ કે, ઈ બીજા રૂપમાં બે ચેલાઓને જોવા મળ્યો હતો.
તઈ તેઓની આખું ખુલી ગય, અને ઈસુ તેઓની નજરથી અસાનક વયો ગયો.
આ કયને ઈ પાછી વળી અને ઈસુને ઉભેલો જોયો, પણ એણે એને ઓળખ્યો નય કે ઈ ઈસુ છે.