Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 21:3 - કોલી નવો કરાર

3 સિમોન પિતરે તેઓને કીધું કે, “હું માછલા પકડવા હાટુ જાવ છું” તેઓએ એને કીધું કે, “અમે હોતેન તારી હારે આયશું.” ઈ હાટુ તેઓ નીકળીને હોડીમાં બેઠા, પણ ઈ રાતે તેઓને એક પણ માછલી આવી નય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 21:3
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

સિમોને ઈસુને જવાબ દીધો કે, “સ્વામી, અમે આખી રાત મેનત કરી, પણ કાય પકડાયુ નય; તો પણ તારા કેવાથી હું જાળ નાખય.”


બીજા દિવસે વેલી હવારમાં ઈસુ કાઠે આવીને ઉભો હતો, પણ ચેલાઓને ઓળખ્યા નય કે આ ઈસુ છે.


અને પાઉલ એની હારે મળી ગયો, કેમ કે ઈ એની જેવો જ પડાવ બનાવનારો હતો. ઈ હાટુ ઈ એની હારે રયને કામ કરવા લાગ્યો.


તમે પોતે જ જાણો છો કે, મે મારા પોતાનાં હાથથી મારી અને મારા સાથીઓની જરૂરિયાતો પુરી કરી.


ઈ હાટુ જે રોપડા લગાડે છે અને જે પાણી પાય છે એનો કોય મહત્વ નથી. પણ મોટા કરવાવાળા જેમ કે, પરમેશ્વરનું જ મહત્વ છે.


મને અને બાર્નાબાસને પણ બીજા ગમાડેલા ચેલાની જેમ આર્થિક મદદ મેળવવાનો અધિકાર છે અને પોતાની મદદ હાટુ કામો કરવાની જરૂરી નથી.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમને અમારી કઠણ મેનત યાદ હશે કે, તમને અમારી જરૂરીયાતોનું ધ્યાન નો રાખવું પડે ઈ હાટુ અમે રાત દિવસ કામ ધધો કરતાં તમારી વસે પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ