યોહાન 21:24 - કોલી નવો કરાર24 આ ઈજ ચેલો છે, જેણે આ બધુય જોયું છે, અને જે આ વાતોની સાક્ષી પુરે છે, અને જેણે આ વાતો વિષે લખ્યું છે, અને અમે જાણી છયી કે, એની સાક્ષી હાસી છે. အခန်းကိုကြည့်ပါ။ |
આ ઈસુ મસીહ છે, જેને પરમેશ્વરે આ જગતમાં મોકલ્યો અને એણે પાણીથી જળદીક્ષા લીધી અને ફરીથી જઈ એનુ મરણ થયુ તો એનુ લોહી વેહેડાવ્યુ. ઈ ખાલી જળદીક્ષા લેવા હાટુ નય પણ વધસ્થંભ ઉપર એનુ લોહી વેહેડાવીને મરવા હાટુ પણ આવ્યો હતો, પવિત્ર આત્મા બતાવે છે કે, ઈસુ મસીહ પરમેશ્વર તરફથી આવ્યો, અને જે પવિત્ર આત્મા બતાવે છે ઈ હાસુ છે.