Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 20:8 - કોલી નવો કરાર

8 તઈ ઈ બીજો ચેલો પણ કબરની પાહે પૂગ્યો હતો, એણે અંદર જયને જોયું કે, ઈસુ મરણમાંથી પાછો જીવતો ઉઠયો છે, ઈ જોયને એણે વિશ્વાસ કરયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 20:8
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ ઈબ્રાહિમે એને કીધું કે, “ના, જો તારા ભાઈઓ મુસાનું નિયમશાસ્ત્ર અને આગમભાખીયાઓને નય હાંભળે તો તેઓ મરણમાંથી કોય તેઓની પાહે આવે, તો પણ તેઓનું હાંભળશે નય.”


ઈસુએ એને જવાબ દીધો કે, “મે જે તારાથી કીધું કે, મે તને અંજીરના ઝાડ નીસે જોયો, શું તુ વિશ્વાસ કરે છે? તુ એનાથી પણ મોટા-મોટા કામો જોહે.”


જઈ બીજા ચેલાઓ કેવા લાગ્યા કે, “અમે પરભુને જોયા છે, તઈ થોમાએ એને કીધું કે, જ્યાં લગી એના હાથમાં ખીલાઓના ઘા જોવ નય અને મારી આંગળી ખીલાઓના ઘાની જગ્યાએ મુકુ નય અને એની છાતીના પડખામા મારો હાથ મુકુ નય, ન્યા હુંધી હું વિશ્વાસ નય કરું કે, ઈ મરણમાંથી પાછો જીવતો થય ગયો છે.”


ઈસુએ એને કીધું કે, “ઈ તો વિશ્વાસ ઈ હાટુ કરયો છે કેમ કે, ઈ મને જોયો છે, તેઓ આશીર્વાદિત છે, જેણે વગર જોયે વિશ્વાસ કરયો છે.”


બેય હારે ધોડિયા, પણ બીજો ચેલો ઘાયેઘા ધોડીને પિતરની પેલા કબરની પાહે પુગી ગયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ