Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 20:7 - કોલી નવો કરાર

7 પણ એણે ઈસુના માથાની આજુ-બાજુ વીટેલુ લુગડુ પણ જોયુ ઈ લુગડુ વાળેલુ હતુ અને શણનાં ટુકડાથી જુદી જગ્યાએ મુકેલું હતું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 20:7
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ પછી ત્રીજો ચાકર એની પાહે આવીને કીધુ કે, હે માલીક, આ રય તમારી રૂપીયાની થેલી, મે એને લૂગડામાં લપેટીને હતાડીને રાખી હતી,


તઈ જે મરી ગયો હતો, એના હાથ પગ ખાપણથી બંધાયેલા હતા અને ઈ બારે આવ્યો, અને એનુ મોઢું લુગડાથી વીટેલુ હતું. ઈસુએ એને કીધું કે, “એનુ વીટેલુ ખાપણ ખોલી નાખો અને એને જાવા દયો.”


ઈ બેય ઈસુના દેહને લયને એને સુગંધિત મસાલા લગાડયા હાસા મખમલના ખાપણથી વીટાળ્યો, કારણ કે, યહુદીના મરેલા દેહને હાસવી રાખવા હાટુ ઈ રીતે દેહને તૈયાર કરતાં હતા.


તઈ સિમોન પિતર એને વાહે વાહે પુગ્યો, અને કબરની પાહે ગયો અને ન્યા મખમલનું ખાપણ પડેલુ જોયું.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ