4 બેય હારે ધોડિયા, પણ બીજો ચેલો ઘાયેઘા ધોડીને પિતરની પેલા કબરની પાહે પુગી ગયો.
તઈ ઈ પિતર અને ઈ બીજો ચેલો કબરની બાજુ હાલવા લાગ્યો.
એને નીસા નમીને અંદર નજર કરી તો મખમલનું ખાપણ પડેલુ જોયું, પણ ઈ અંદર ગયો નય.
તઈ ઈ બીજો ચેલો પણ કબરની પાહે પૂગ્યો હતો, એણે અંદર જયને જોયું કે, ઈસુ મરણમાંથી પાછો જીવતો ઉઠયો છે, ઈ જોયને એણે વિશ્વાસ કરયો.
તમે જાણો છો કે, શરતમાં દોડનારા બધાય તો ઈનામ હાટુ ધોડે છે, પણ ઈનામ એકને જ મળે છે તમે એવું ધોડો કે, ઈનામ તમને મળે.
કેમ કે, જો આ કામ કરવાની ઈચ્છા હોય તો કોય માણસ પાહે જે નથી ઈ પરમાણે નય, પણ જે છે ઈ પરમાણે ઈ ઈચ્છા માન્ય છે.