Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 20:26 - કોલી નવો કરાર

26 આઠ દિવસ પછી પાછા એના ચેલાઓ અંદર ઘરમાં હતાં, તો થોમા એની હારે હતો, જઈ બારણા બંધ હતાં, તઈ ઈસુ એની વસમાં આવીને કીધું કે, “તમને શાંતિ મળે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 20:26
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

છ દિવસ પછી ઈસુ પિતર, યાકુબ અને યોહાનને હારે લયને તેઓ એક ઉસા ડુંઘરા ઉપર સડી જાય છે,


એની પછી જઈ તેઓ ખાવા બેઠા હતાં તઈ ઈસુ ઈ અગ્યાર ચેલાઓને જોવા મળ્યું, અને ઈસુએ તેઓને ઠપકો દીધો કેમ કે, જે લોકોએ એને જીવતા થયા પછી દેખાણો હતો, એની વાતો ઉપર ચેલાઓએ વિશ્વાસ કરયો નોતો,


જઈ તેઓ હજી વાત કરતાં હતાં, અને એટલામાં જ ઈસુ તેઓની વસે પરગટ થયો, અને ઈસુએ તેઓને કીધું કે, “પરમેશ્વર તમને શાંતિ આપે!”


ઈ વાતો કીધી એનાં છ દિવસ પછી ઈસુ પિતર, યોહાન, યાકુબને લયને તેઓ પ્રાર્થના કરવા ઉસા ડુંઘરા ઉપર ગયા.


તઈ થોમા; જે દીદુમસ કેવાતો હતો, એણે આપડા સાથી ચેલાઓને કીધું કે, “હાલો આપડે હોતન એની હારે મરવા હાટુ જાયી.”


હું તમને શાંતિ આપું છું, જે શાંતિ મારી પાહે છે, આ ઈ શાંતિ નથી જે જગતના લોકો તમને દેય છે. તમે મનમા દુખી નો થાવ અને બીવોમાં .


અઠવાડિયાને પેલે દિવસે એટલે રવિવારની હાંજે બધાય ચેલાઓ ભેગા થયા હતાં. કમાડે તાળા હતાં કેમ કે, ઈ યહુદી લોકોથી બીતા હતા. પછી ઈસુ તેઓની વસે આવ્યો અને ઉભો રયો, ઈસુએ કીધું કે, “પરમેશ્વર તમને શાંતિ આપે!”


ઈસુએ પાછુ તેઓને કીધું કે, તમને શાંતિ મળે, જેમ મને બાપે મોકલ્યો છે, એમ જ હું પણ તમને મોકલું છું


ઈ પછી તિબેરિયસ દરિયાની કાઠે પાછુ એકવાર ઈસુએ પોતાના ચેલાઓને જોવા મળ્યો, ઈ આ રીતે તેઓને જોવા મળ્યો.


આ ત્રીજીવાર થયુ કે, ઈસુ મરણમાંથી જીવતો થયા પછી પોતાના ચેલાઓને દર્શન દીધા.


એને દુખ સહન અને મરણ પછી બોવ જ પાકા પુરાવા હારે પોતાની જાતને જીવતો બતાવ્યો, અને સ્યાલીસ દિવસ હુધી એને દરશન દેતો અને પરમેશ્વરનાં રાજ્યની વાતુ કરતો રયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ