24 પણ બારેય ચેલોઓમાંથી એક, એટલે કે, થોમા જે દીદુમસ કેવાય છે, જઈ ઈસુ આવ્યો તો તઈ એની હારે નોતો.
ફિલિપ અને બર્થોલ્મી, થોમા અને માથ્થી જે દાણી હતો, અલ્ફીનો દીકરો યાકુબ અને થાદ્દી,
કેમ કે, જ્યાં બે કા ત્રણ મારા નામે ભેગા થયેલા હોય ન્યા તેઓની વસે હું છું.
તઈ થોમા; જે દીદુમસ કેવાતો હતો, એણે આપડા સાથી ચેલાઓને કીધું કે, “હાલો આપડે હોતન એની હારે મરવા હાટુ જાયી.”
થોમાએ એને કીધું કે, “પરભુ, અમે નથી જાણતા કે તુ ક્યા જાય છે, તો અમે રસ્તો કેવી રીતે જાણી હકીયે?”
સિમોન પિતર અને થોમા જે દીદુમસ કેવાય છે, અને ગાલીલ જિલ્લાના કાના ગામના નથાનિએલ અને ઝબદીના બે છોકરા, અને ઈસુના ચેલાઓમાનાં બીજા પણ બે ચેલા ભેગા થ્યાતા.
ઈસુએ તેઓને જવાબ દીધો કે, શું મે તમને બારેયને ગમાડયા નોતા? પણ તમારામાંનો એક શેતાનની કાબુમાં છે.
ઈસુ સિમોનના દીકરા યહુદા ઈશ્કારિયોત વિષે વાત કરતો હતો. યહુદા બાર ચેલાઓ માંનો એક હતો. છતાં પણ યહુદા ઈસુને પકડાવી દેનારો હતો.
જેમ કેટલાક કરે છે એમ આપણે ભેગા થાવાનું પડતું નો મુકી. એને બદલે, પરભુનો દિવસ નજીક આવતો જોયી એમ આપણે એકબીજાને વધુને વધુ પ્રોત્સાહન આપીએ.