Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 20:18 - કોલી નવો કરાર

18 મરિયમ જે મગદલા શહેરની હતી ઈ ચેલાઓની પાહે જયને કીધું કે, “મે પરભુને જોયો!” અને એણે તેઓને ઈસુએ જે કીધું હતું ઈ બધુય કીધું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 20:18
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

તેઓમાં મગદલા શહેરની મરિયમ, યાકુબ અને યોસેની માં મરિયમ અને ઝબદીના દીકરાઓની માં હતી.


તઈ ઈસુએ તેઓને કીધુ કે, “બીવોમાં, જાવ અને મારા ભાઈઓને કયો કે, તેઓ ગાલીલ જિલ્લામાં વયા જાય, ન્યા તેઓ મને જોહે.”


હવે બાયુએ જે આ વાત ગમાડેલા ચેલાઓને કીધી હતી ઈ મરિયમ જે મગદલા શહેરની હતી, યોહાન, યાકુબની માં મરિયમ અને તેઓની હારે બીજી બાયુ હતી.


ઈસુની માં એના વધસ્થંભ પાહે ઉભી હતી એની માંની બેન ક્લોપાસની બાયડી મરિયમ અને મગદલા શહેરની મરિયમ પણ ન્યા હતી.


અઠવાડીયાનાં પેલા દિવસે વેલી હવારે મગદલા શહેરની મરિયમ કબર પાહે ગય જ્યાં ઈસુનું દેહ હતું ન્યા અંધારું હતું મરિયમે જોયુ કે, કબરના મોઢાં ઉપરથી પાણો ગબડાવેલો હતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ